હું પાછો આવીશ - 6

  • 2.8k
  • 1
  • 1.1k

હું પાછો આવીશ 6 (ગયા અંકમાં આપણે જોયું કે આકાશ રમતા રમતા પડી જાય છે તેને ખૂબ વાગી જાય છે અને તાવ પણ આવે છે.સમય ની સાથે સાથે વાગેલુ ઠીક થઈ જાય છે પણ તાવ........હવે આગળ) સમયની સાથે સાથે ઘાવ તો ઠીક થઈ જાય છે પણ તાવ હજુ હોય જ છે.આથી, અમુક ટેસ્ટ કરવાનું જરૂરી થઈ જાય છે. ટેસ્ટ કરાવવામાં આવે છે કે આકાશને બ્લડ કેન્સર છે.લુસી અને અમર ની જિંદગીમાં અંધારું છવાઈ જાય છે.આટલી બધી માનતાઓ અને બાધાઓ પછી એક દીકરાનું આગમન થયું એ પણ વાપસીની ટીકીટ સાથે. લુસી નું જીવન જાણે