ધ મિસ્ટ્રી ઓફ સકેલેટન લેક ( ભાગ ૨૫ )

  • 3.1k
  • 1
  • 1.2k

ફ્લેશબેક પાછળના પ્રકરણમાં તમે જોયું કે મોચી બનીને અભાપર ગામ ગયેલા કુમાર અને રાઘવ કુમાર રાત્રેે જઈન મુખીએ ટપાલ નાખી હતી એ ટપાલ પેટી ઉઠાવી આવે છે અને એમાંથી ઘણી બધી વાર તપાસ કરી એક એવો પત્ર શોધી કાઢે છે કે જે આગળ વધવા માટે કડીરૂપ સાબિત થઈ શકે. બીજી તરફ બીજી ટુકડી દિલ્હી પહોંચે છે અને પટેલ રેસ્ટોરન્ટ અનેે ગેસ્ટ હાઉસમાં રોકાય છે અનેે ત્યાંથી આગળ જવા ઋષિકેશ વાળો રસ્તો પસંંદ કરે છે હવે આગળ...પ્રકરણ ૨૪ છેલ્લો ફકરો [તા:-૨૧ મોડી રાત] રાઘવકુમાર અને ઝાલા હવે એકદમ તૈયાર હતા આજે બપોરે જ આવનારી કાલ માટેનું આ