અધૂરી નવલકથા - પાર્ટ 24

  • 3.8k
  • 1.5k

નવ્યા એ મને આજે આઘાત પહોંચાડ્યો હતો. હું તેને પ્રેમ કરતો હતો પણ તે અહીંથી જવાનું કહેતી હતી. મારે તેને રોકવી હતી. તે વડોદરા જવાની હતી જ્યાં તેનો ભાઈ તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. તે હવે એક બે દિવસમાં ભાવનગરથી જતી રહેવાની હતી તેવું મને લાગી રહ્યું હતું. પણ હું તેને રોકવાનો પ્રયત્ન કરીશ. આજ સુધી મારી લાઈફમાં કોઈ છોકરી આવી ન હતી. આજે કોઈ નવ્યા મારી લાઈફમાં આવી આટલા ઊંડે ઉતરી હતી તો હું તેને મારી લાઈફમાંથી જવા દેવા ઈચ્છતો ન હતો. "તમે વડોદરા ક્યારે જવાના છો?" મેં નવ્યા ને પ્રશ્ન