ટોય જોકર - પાર્ટ 16

(12)
  • 3.2k
  • 2
  • 1.2k

"તું એ જાણતો હોવા છતાં મને મારી પાસે ન આવ્યો. તે એક વખત પણ મને મળવાનો પ્રયત્ન ન કર્યો." દિવ્યા ના આંખમાં આંસુ આવવા લાગ્યા હતા. દિવ્યા અને રાકેશ સ્કુલ સમયમાં એકબીજાને પ્રેમ કરતા હતા. રાકેશ દિવ્યા ના ભાઈનો દોસ્ત હતો. આ દોસ્તીના કારણે અવારનવાર દિવ્યા સાથે મળવાનું થતું હતું. સાથે જ બંને એક જ સ્કૂલમાં અને એક જ ક્લાસમાં અભિયાસ કરી રહ્યા હતા. આથી ધીમે ધીમે બંનેને પ્રેમ થવા લાગ્યો હતો. રાકેશ અને દિવ્યા નો પ્રેમ સંબંધની કોઈને જાણ ન હતી. પણ જ્યારે તે બંને કોલેજ આવ્યા ત્યારે દિવ્યા એ કોલેજ