લવ ની ભવાઈ - 44

  • 3.6k
  • 1.1k

હવે આગળ , દેવ ઘર તરફ ચાલતા ચાલતા હજી પણ તેના વિચારો કાલની વાત પર જ અટકેલા હતા આજે દેવ કાલથી શરૂ થતી સર દ્વારા લેવામાં આવનાર રિવિઝન વિશે જ વિચારી રહ્યો હતો. થોડીવાર માં ઘર આવતા ઘરમાં બેગ મૂકી ને રસોડા તરફ આગળ વધે છે ત્યાં પાણીઆરે પાણી પીને રસોડામાં અંદર દાખલ થઈને જમવાનું લઈને જમવા બેસી ગયો જમીને તે દુકાન તરફ આગળ વધ્યો પણ આજે તેનું મન દુકાનમાં ઓછું અને વાંચવામાં વધુ હતું પણ તે વાંચી શક્યો નહીં દુકાન પર કામ કરવા લાગ્યો આજે જ દુકાન પર ગ્રાહક જાજા હતા