પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ - 11

  • 2.9k
  • 1.1k

દ્રશ્ય અગિયાર - શક્તિ ને મન માં એક જ વાત ચાલતી હતી કે મિત્રો ને કઈ પણ થાય એની પેહલા એ ડેવિલ ને મારી નાખવો પડશે. અભિનવ એ હાઉસ ઓફ ડેવિલ માં ભગતો હતો અને એની પાછળ ડેવિલ નિરાતે ચાલતો અને ભયાનક હસી થી એની પાછળ આવતો હતો. અભિનવ ને એ નાની ઇમારત માં છુપાવવી કોઈ જગ્યા મળી નહિ એના હાથ માં પકડેલી પવિત્ર જળ પણ નીચે પડી ગયું અને એ પ્લાસ્ટિક ની બોટલ ખોવાઈ ગઈ. અભિનવ ગભરાયેલો અને ધ્રૂજતો એક રૂમ ના દરવાજા આગળ આવ્યો એને તે દરવાજા મોટા લાકડાના જેના પર કોઈ જૂનું કોતરણી કામ કર્યો