રાજકારણની રાણી - ૪૯

(61)
  • 5.8k
  • 2
  • 3k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૯ જનાર્દને જ્યારે હિમાનીને સુજાતાબેનના જીવનનું એ રહસ્ય જણાવવા કહ્યું ત્યારે તે ક્યાંથી શરૂઆત કરવી એમ વિચારવા લાગી. જનાર્દનને થોડા સમયથી શંકા હતી કે સુજાતાબેન એવી કોઇ વ્યક્તિની સાથે સાથે સંપર્કમાં છે જેનું નામ ખાનગી રાખવા માગે છે. અગાઉ હિમાનીએ પણ એ વાતનું ધ્યાન દોર્યું હતું કે સુજાતાબેન ક્યારેક પોતાના મોબાઇલ પર કોઇનો ફોન આવે ત્યારે બીજા રૂમમાં જઇને વાત કરતાં હતા. જનાર્દન અને હિમાનીએ અગાઉ ચર્ચા કરી હતી કે સુજાતાબેનનો કોઇ મોટા રાજકારણી સાથે સંપર્ક છે. તેમને એ માર્ગદર્શન આપે છે. એમના થકી જ આ સ્થાન