રાત - 4

(35)
  • 5k
  • 1
  • 2.2k

ધૂળેટીનાં પછીનાં દિવસે બધાં સ્વર્ણાપુર ગામમાં આવેલ 200 વર્ષ જૂનાં ચામુંડા માતાનાં મંદિરે જઈ રહ્યાં હતાં. રસ્તામાં બસ અચાનક બંધ પડી ગઇ. જે દાદા રસ્તો દેખાડવાં સાથે આવ્યાં હતાં તેમણે બસની નીચે ઉતરીને જોયું તો તેઓ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં. દાદાએ શું જોયું હશે? જાણવા માટે વાંચો... રાત-4