રાત - 2

(35)
  • 4.6k
  • 2.5k

ભાગ 1 માં તમે જોયું કે સ્નેહાએ સ્વપ્નમાં જોયું કે તે અને રવિ વેલેન્ટાઇન ડેના દિવસે મળ્યાં, ત્યાં કોઈ શેતાની શક્તિએ તેમને એકબીજાથી અલગ કરવાની કોશિશ કરી. સ્નેહા કોલેજ ગઈ. પ્રોફેસર શિવે જણાવ્યું કે એક પ્રોજેક્ટ બનાવવા માટે બધાં વિધાર્થીઓએ 3 મહિના માટે સ્વર્ણાપુર નામનાં એક ગામમાં રહેવા જવાનું છે. શું થશે સ્વર્ણાપુર ગામમાં? જાણવા માટે વાંચો... રાત-2