ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 5) - છેલ્લો ભાગ

(24)
  • 4.1k
  • 3
  • 1.5k

'' ચાહત ''ભાગ – ૫૨૩. વિદાય મયંકે સ્વાતિને ઘરે પાછા આવવા માનવી લીધી હતી..બંને કલાકો સુધીની મુસાફરી કર્યા બાદ બંને ઘરે પહોચ્યા...તેણે ઘરે આવવા પહેલા સાક્ષીને ફોન કરી દીધો હતો અને સ્વાતિ બીમાર છે એ બાબત અંકલ અને આંટીને જણાવવા કહ્યું હતું ... સ્વાતિનો ફિક્કો ચેહરો જોઈ મમ્મી રડી પડ્યા...તેણે ગળે લગાવી લીધી .. પપ્પાએ પણ વ્હાલથી માથા પર હાથ ફેરવ્યો..’’ મારી નાનકડી દીકરી હવે બહુ મોટી થઇ ગઈ છે .. ‘’ એમ કહી ધીમો મીઠો ઠપકો આપ્યો... ‘’ સ્વાતિ રડીને .’’ પપ્પા મને માફ કરી