ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 4)

(11)
  • 3.9k
  • 2
  • 1.7k

''ચાહત'' ભાગ – ૪ ૧૮. દોસ્તી અને પ્રેમ ઘરે પહોચ્યા બાદ મયંક ને ચેન ના પડ્યો..તે છેલ્લા કલાકથી રૂમમાં આમતેમ આંટા મારી રહ્યો હતો ...અકળાતો , ગુસ્સે થતો અને સ્વાતિની ચિંતા કરતો..સોફા પર બેઠેલી સાક્ષી તેને જોઈ રહી હતી... ‘’ કેમ ? કેમ આવું કયું એણે..આટલું મોટું નાટક ...? ‘’ શું સમજે છે એ પોતાને ? તે ગુસ્સથી તપી રહ્યો હતો આખરે સાક્ષીએ તેને હાથ પકડી બેસાડ્યો ..પાણી આપ્યું...’’ મયંક એ તારી દોસ્ત છે ને ? ‘’ ....’’ હા ‘’ ..તું એને ચાહે છે