ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 3)

(15)
  • 3.8k
  • 1
  • 1.6k

'ચાહત'' ભાગ – ૩ તો જેવી રીતે આપણે જોયું કે સ્વાતિ મયંકના પ્રેમનો ઇનકાર કરે છે તો આગળ શું મયંક સફળ થશે પોતાનો પ્રેમને ઈઝહાર કરવામાં ? શું સ્વાતિ ને સમજાશે મયંકનો પ્રેમ ? સાક્ષીની એન્ટ્રી શું કામ થઇ આ વાર્તામાં એ માટે વાંચો આગળ.. ૧૨. ઇનકાર સવારે સ્વાતિ નાસ્તો કરવા બેઠી , મમ્મા પપ્પા તેની સામેં જોઈ રહ્યા.....’’ તમારે નાસ્તો નથી કરવો ?’’ ...મમ્મી અકળાઈને બોલી ..’’ કરી લીધો..’’ ..તો સ્વાતિ ધીમે થી બોલી ..’’ તું મને આમ કેમ જોવે છે..?’’ મમ્મી એ ગુસ્સો દબાવતા