અણધાર્યું મિલન

  • 3.7k
  • 1.2k

"વિસ્મયપૂર્ણ મિલન " He:રાધી કેટલી વાર જલ્દી કર નહીં તો મૂકીને ચાલ્યો જઈશ....હા પછી કહેતી નહીં...કે કીધું નહોતું... Me:હા હા આવું છું શાંતિ રાખોને... he:હવે એને રાખીશ તો બળતરા તને જ થશે...હું લાસ્ટ 10 મિનિટ આપું છું તૈયાર થઈને બહાર આવ નહીં તો મૂકીને ચાલ્યો જઈશ, એન્ડ ત્યાં હોટ હોટ લેડીઝ જોડે ડાન્સ પણ કરીશ.... me:શું બોલ્યા??? હેં?? એક મિનિટ સાવરણી ક્યાં ગઈ!! ઉભા રહેજો હો હું આવું તમને બતાવું ડાન્સ કેમ કરાય એ!?? he:અરે અરે દેવી શાંત શાંત નહિ કરું બસ કોઈ સામે જોઇશ પણ નહીં sorryyy માફ કરી દે...ઓહ યાર તું તો સાચે મારે મને વાગ્યું.... me:ભલે વાગ્યું