પાવન પગલાં

  • 3.7k
  • 1
  • 1.1k

પ્રિયાંશીની પાંચ વાગતા જ આંખ ખુલી ગઈ .તાજગી સાથે ઊભી થઈ અને બારી પાસે આવી ને બારી નો પડદો ખસેડયો. તેના નવા જીવનની આજ થી નવી શરૂઆત હતી . પોતાના ચેહરા પર આવતા સૂરજ ના કિરણો ને આડે હાથ આપી સુંદર મુસ્કાન સાથે તેણે બેડ પર સૂતેલા વિરાજ તરફ નજર કરી અને બેગ માંથી પોતાની સાડી લઈ બાથરૂમ તરફ જતી રહી. થોડીવાર માં જ સુંદર ગુલાબી રંગની સાડી પેહરી ખુલ્લા વાળ સાથે બહાર નીકળી તૈયાર થઈ ઝડપથી નીચે જતી રહી .અને વિરાજ તેને નીચે જતી જોઈ ને ઉભો થયો . તે પણ ઊભો થઈ તેની પાછળ નીચે