લવ બાઇટ્સ - પ્રકરણ-40

(123)
  • 7.1k
  • 3
  • 4.2k

લવ બાઇટ્સપ્રકરણ-40 સ્તુતિનાં જીવનનું એક વરવું દુઃખ આજે અઘોરીજીએ દૂર કરી દીધું હતું શેતાનને એનાં શરીર અને આત્માથી દૂર કરેલો ફરીથી એ સ્તુતિનો હેરાન ના કરે એવાં મંત્રોચ્ચાર કરી ભસ્મ લગાવી દીધી હતી. સ્તુતિનાં આગળનાં જીવનમાં હવે ભાગ્યમાં લખેલુ અને ગતજન્મનાં ઋણ પ્રમાણે થવાનું હતું. સ્તુતિને માં મહાકાળીનાં દર્શન કરી ખોળો પાથરી પ્રાર્થના કરીને જવા કહ્યું અને પોતે પોતાનાં અંગત રૂમમાં આવી ગયાં. અઘોરીજી આંખો બંધ કરીને ધ્યાન કરવા બેઠાં પરંતુ એમનું મન ધ્યાનમાં પરોવાયુંજ નહીં એમને સ્તુતિ અને આશા બંન્નેનાં જીવનમાં આવનારાં તોફાન દેખાઇ રહેલાં ભાગ્યમાં આવું કેવું લખાવીને લાવી છે આ છોકરીઓ મનમાં ને મનમાં માં મહાકાળીનું સ્તવન