DIARY - 7

  • 3.6k
  • 1.4k

????? ???? " कुस बाते बताई नहीं जाती। कुस यादे मिटाई नहीं जाती।" કઈક આવોજ સબંધ છે અંશ એન્ડ આરવી નો હા બટ આગળ હજુ નહિ વધીયો બટ છે તો આવોજ . ઘણું કેવું છે બટ કહી નય શકાતું, ઘણું ભૂલવું છે બટ ભૂલી નહિ શકાતું. આપડે વેલા મળી ગયા એવું નય લાગતું. ? હું એમ પણ બોવ લેટ આવ્યો છું ઘણા ટાઈમ પછી લખવાનું ફરીથી સ્ટાર્ટ કરીયું. એન્ડ હવેથી રેગયુલર પાર્ટ આવતા રહશે. હા હું આ વાત બીજી વાર કહું છું તમને એક વાર પણ આ વાત કીધી હતી બટ હું તે વાત પર મક્કમ નાં રહી