નાના ગામડાના મોટા સપના... - 3

  • 3.8k
  • 1
  • 1k

હવે આકાશ રંગીન થયું હતું અને સાંજનું આગમન થયું હતું. આ મારો ખુદ સાથેના મિલનનો સમય હતો. આ સમયે ખુલ્લા આસમાન સાથે વાતો કરતી, પંછીનો કલરવ સાંભળતી, આકાશમાં બદલાતી રંગોડીઓ જોતી, ડૂબતો સૂરજ નિહાળતી, હું કુદરતને માંણતી. છત પર મારો કબ્જો જમાવી બેસી જતી.૫રંતુ આજ મારી પાસે એ ડેરો જમાવવા મારા ઘરની છત ના હતી. અહીં અપારમેન્ટ હતો, ૪ માળ પર મારો રૂમ હતો. ન મારી પાસે નીચે જમીન હતી ન ઉપર ખુલ્લુ આસમાન.નાના ગામડાના મોટા સપના ( ભાગ - ૩ )3. ઘર અને રાજકોટ.... હું રાજ્કોટ પહેલી વાર આવી ના હતી, આ પહેલા દર વખત મને આ રાજકોટ