કેરી

(15)
  • 5.4k
  • 1
  • 1.5k

ઉનાળો આવી ગયો છે . આખો દિવસ ફરી ફરીને છત પરના પંખા પણ હવે થાકવા લાગ્યા છે . સૌરાષ્ટ્રનો રહેવાસી છું એટલે ઉનાળામાં કેરીની વાત કર્યા વગર નથી રહી શકતો . આજે ઘરમાં મોસમની પહેલી કેરી આવી છે . એટલે આ આર્ટિકલ લખવાનું મન થયું . ઉનાળામાં શિમલા , મસુરી , માલદીવ ફરવા જવું એ અમે નાના હતા ત્યારે મધ્યમવર્ગીય ઘરના બાળકો માટે કાલ્પનિક વાર્તાથી વધુ કંઈજ ન્હોતું અને એર કંડીશનર ની મજા પણ પપ્પા ભેગા એ.ટી.એમ માં ઘૂસી ગયા હોય ત્યારે જ મળતી એ પણ સદભાગ્યે જો એ.સી ચાલુ હોય