લાગણીઓ નો મેળો - સ્ત્રી

  • 4.1k
  • 1
  • 1.2k

સ્ત્રી. આ શબ્દ સાંભળતાં જ આપણને એક સૌમ્ય વ્યક્તિત્વ ની કલ્પના આવે છે. સ્ત્રી એ વિશ્વ નું સૌથી સુંદર સર્જન છે. જરૂરી નથી કે આ ઉપમા ફક્ત રૂપ થી સુંદર સ્ત્રી માટે જ અપાય છે. સ્ત્રી નો દેખાવ ભલે ગમે તેવો હોય. તે શ્યામ, ગોરી, જાડી, પાતડી, ઊંચી કે નીચી કોઈ પણ કદ કાઠી ની હોઈ શકે છે. પરંતુ એક વસ્તુ એવી છે જે એક સ્ત્રી ને દુનિયા ના બધા જ સર્જન થી અનોખી બનાવે છે. તે છે ' લાગણી '. અમસ્તું જ સ્ત્રી ને લાગણી નો દરિયો નથી કહેવાતું. તે પોતાના આખા જીવનકાળ દરમિયાન આ શબ્દ ને સાર્થક કરી