જિંદગીના વળાંકો - 4

  • 3.8k
  • 1.4k

જિંદગી ના વળાંકો-૪6 થોડી વાર માં હું રૂમ માં ગઈ જોયું તો સ્નેહા રૂમ માં નહોતી, બેડ પર એક ગિફ્ટ બોક્સ હતું,મે તેને ખોલ્યું તેમાં મારા માટે લોંગ રેડ વનપિસ હતું જેની સાથે મેચિંગ સેન્ડલ પણ હતા,સાથે એક કાર્ડ હતું જેમાં એક કલાક માં તૈયાર થઈ જવા લખ્યું હતું... હું ખુશી થી તૈયાર થઈ અને નીચે ઉતરી જોયું તો હોસ્ટેલ નાં ગેટ પર આરવ , સ્નેહા , શૈલેષ મારી રાહ જોઈ