એક ચુટકી સિંદૂર કી કિંમત - 25

(49)
  • 3.8k
  • 3
  • 1.3k

પ્રકરણ- પચ્ચ્ચીસમું/૨૫હસતાં હસતાં મિતાલી બોલી એટલે મિલિન્દ સમજી ગયો કે, જશવંત અંકલે આસાનીથી ખેલ પાડી દીધો છે. મિલિન્દના ચહેરા પરનું સ્મિત જોઈ દેવલે પૂછ્યું‘શું થયું ?’ ‘ખબર યે હૈ કિ, આગે કા રસ્તા સાફ ઔર હવામાન ખુશનુમા હૈ.. હમારી યાત્રા શુભ રહેગી.’ હસતાં હસતાં આગળ બોલ્યો.. ‘લાગે છે પપ્પા માની ગયા છે.. ચલ આપણે જઈએ.’કારમાંથી ઉતરતાં દેવલ બોલી‘થેંક ગોડ....લાઈફમાં ગમે તેવી સુખ- સમૃદ્ધિ હોય પણ મા-બાપના આશીર્વાદ વિના બધું અધૂરું છે. અચ્છા ચલો. મને પણ તેમને મળવાની ખુબ ઉત્સુકતા છે.’મિતાલી બેઠકરૂમની બહાર ઓસરીમાં આવી કાગડોળે ઉત્કંઠાથી મિલિન્દને જોવા અધીરી થઇ ગઈ.‘અરે..તું ત્યાં ઊભી શું કરે છે.. ઝટ એક થાળીમાં કંકુ-ચોખા મૂકી દીવો