એક ચુટકી સિંદૂર કી કિંમત - 23

(47)
  • 3.8k
  • 3
  • 1.5k

પ્રકરણ- ત્રેવીસમું/૨૩થોડીવાર સુધી મિલિન્દ ચુપચાપ જોયા કર્યો એટલે દેવલે પૂછ્યું,‘શું જુઓ છો ?બે સેકન્ડ પછી મિલિન્દ બોલ્યો.‘સાંભળ્યું હતું કે, રૂપાળા છો, પણ આટલા રૂપાળા હશો એ નહતી ખબર.’સ્હેજ શરમાઈને દેવલે પૂછ્યું..‘હવે મુદ્દાની વાત પર આવીએ ? ‘જી, જરૂર પણ એ પહેલાં હું તમને સાંભળવા ઈચ્છું છું એ પણ નિસંકોચ અને તમે પણ ખાતરી રાખજો કોઈપણ પ્રશ્ન પર અલ્પવિરામ મૂક્યાં વગર હું નિસંદેહ શ્રાવક બનીને સાંભળીશ.’ મિલિન્દ બોલ્યો.થોડીવાર ચૂપ રહ્યાં પછી દેવલ બોલી...‘અહીં આવો સોફા પર બેસીએ... પછી હું અતીત અધ્યાયના અન્યાયનો આરંભ કરું.’ બન્ને સોફા પર બેઠાં, બે મિનીટ મીંચેલી આંખો ઉઘડ્યા પછી એક ઊંડો શ્વાસ લઇ દેવલ બોલી...‘ભોળપણમાં ભાન ભૂલ્યા પછી....