યુદ્ધસંગ્રામ - ૫

  • 4.1k
  • 1
  • 1.3k

આદિત્ય : હું આજે ઘરે પોહચ્યો અને જમીને સૂતો હતો ત્યાં બહારથી અવાજ આવ્યો હું આ સાંભળીને બહાર ગયો તો મેં જોયું કે કેટલાક માણસો એક છોકરીને ઉઠાવીને લાઇ જતા હતા અને તેની પાછળ તેના માબાપ પણ રડતા રડતા જતા હતા.મેં તરત પોલીસને ફોન કર્યો પોલિસ આવીને મને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ અને મને જેલમાં પુરી દીધો મેં બોઉ વિરોધ કર્યો કે આમ મને કેમ પકડ્યો ? તો એમને મને ચૂપ રહેવાનું કીધું અને બોલ્યો , જો તારા માં-બાપ ની સલામતી જોઈતી હોય તો તારો ગુનો સ્વીકાર લે .મેં કીધું , કયો ગુનો? મેં કોઈ ગુનો નથી કર્યો . તો