સાચો પ્રેમ શુ કેહવાય - 3

  • 3.1k
  • 1k

સાચો પ્રેમ એટલે જેને જોઈને દિલના ધબકારા વધી જતાં હોય છે જેને જોવા માટે દિવસ અને રાત એક કરતા હોય છીએ અને એને જોયા વગર જમવા નું ના ભાવે એને જોયા વગર રાત્રે ઊંઘ પણ ના આવે અને એને મળી ને બોવ જ બધી વાતું કર્યા કરવા નું મન થતું હોય અને એના સપના માત્ર થી આપણે ખુશ થઈ જતા હોઈએ જાણે તે હકીકત માં આપણી પાસે જ હોય એમ માણસ ને લાગતું હોય છે અને હકીકત માં તો શુ પણ સપના માં પણ એને એના પ્રેમ ને ખોવા નથી માંગતો અને આખો દિવસ એની વાતો એનો અવાજ સાંભળવા માટે