અધૂરી નવલકથા - પાર્ટ 21

  • 3.4k
  • 1
  • 1.3k

મારે કોઈ પણ રીતે અહીંથી ભાગવું હતું. એ માટે મારે એક મોકાની જરૂર હતી. એ માટે મારે થોડી રાહ જોવી પડે એમ હતી. મને વિશ્વાસ હતો કે મને એ મોકો જરૂર મળશે. સંકેત સાથે આવેલો વકીલ પોતાનું રજીસ્ટર ચોપડો ભૂલી ગયો હતો. તે લેવા જવાને બદલે અમે જ કોર્ટે જવાના હતા. અહીંથી સીધા અમે કોર્ટે જવાન હતા. એક વખત જો કોર્ટ મેરેજ થઈ જાય એટલે મારી પર સંપૂર્ણ હક સંકેત થઈ જાય. હું તે કરવા ઈચ્છતી ન હતી. મારે કોઈ પણ રીતે અહીંથી ભાગવું હતું. સંકેતે મને તેની સાથે તેની