આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-16

(84)
  • 7.8k
  • 4
  • 5k

આઇ હેટ યુપ્રકરણ-16 વરુણ બરોબર તૈયાર થઇ પરફ્યુમ લગાવીને ઉત્તેજના અને આનંદ સાથે મૃંગાંગનાં ઘરે જવા નીકળી ગયો એ મૃંગાગનાં ફલેટ પાસે આવી બાઇક પાર્ક કરી અને સેકન્ડ ફલોર આવેલાં એનાં ફલેટની ડોરબેલ વગાડી અને તરતજ અલ્પા એ દરવાજો ખોલ્યો. વરુણે કહ્યું કેમ છો ભાભી ? મજામાં ? તમે લોકો તૈયાર ? અલ્પાએ કહ્યું કેટલા વખતે તમને જોયાં ? ખરાં છો તમે તો લગ્ન પછી સાવ ખોવાઇ ગયાં હતાં. હવે તમારાં સ્વાર્થે આજે અહીં પધાર્યા છો. અલ્પાએ સમસમતો ટોણો માર્યો. વરુણ જવાબ આપતાં તતફફ થઇ ગયો. એણે કહ્યું અરે ભાભી એવું કંઇ નથી પણ થોડો વ્યસ્ત થઇ ગયો હતો બધુ