આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-15

(88)
  • 8k
  • 3
  • 4.9k

આઇ હેટ યુપ્રકરણ-15 રાજ એનાં પાપા સાથે યુ એસ જવાની તૈયારીઓ અંગે વાતો કરી રહેલો. એનાં બધાં પેપર્સ સબમીટ થઇ ગયાં હતાં એને 12 દિવસ ઉપર થઇ ગયાં હતાં. USની યુનીવર્સીટીમાંથી કન્સ્ફરમેશન આવી ગયુ હતું એનાં વીઝા આવી ગયાં હતાં બધીજ તૈયારી પૂર્ણ થઇ ચૂકી હતી પણ કોલેજ ટર્મ શરૂ થવાને હજી 3 મહીના ની વાર હતી રાજને મનમાં હતું હાંશ હજી 2-3 મહીના છે મારી ખરીદી બાકી છે નંદીની સાથે ખરીદી કરવા જઇશ એનાં ચોઇસ પ્રમાણેજ બધી ખરીદી કરીશ. રાજે એનાં પાપાને કહ્યું પાપા હવે બધીજ ફોર્માલીટી પતી ગઇ છે અને હું મારી ખરીદીનું પતાવી દઊં એટલે છેક છેલ્લે