કુદરતના લેખા - જોખા - 28

(20)
  • 4.1k
  • 2
  • 1.9k

આગળ જોયું કે બધાના રિઝલ્ટ સારા આવે છે અને મયુર પણ યુનિવર્સિટી ફર્સ્ટ આવે છે. નોકરી અને રિઝલ્ટ ની ખુશીમાં મયુર તેમના મિત્રોને પાર્ટી આપે છે. મયુર પોતાની નોકરી પૂરી ધગશ અને મહેનતથી કરે છે જેથી તેની કંપનીમાં તેના કાર્યની સરાહના કરવામાં આવે છે છતાં મયૂરને સંતુષ્ટીનો એહસાસ નથી થતો.હવે આગળ * * * * * * * * * * * * * મયૂરને કંપનીમાં કામ કરવું પણ ગમતું જ હતું તે હંમેશા પોતાનું કામ ખૂબ ઉત્સાહથી કરતો. ક્યારેક કામનું પ્રેશર વધારે હોય ત્યારે પણ રાત દિવસ જોયા વગર મયુરે કામને