એક ચુટકી સિંદૂર કી કિંમત - 7

(41)
  • 3.9k
  • 3
  • 1.5k

પ્રકરણ-સાતમું/૭‘પ્લીઝ ચિત્રા બોલ, ડોન્ટ ક્રિએટ મોર સસ્પેન્સ. આઈ કાન્ટ વેઇટ.’ વૃંદાને કોયડા જેવું કુતુહલ જાણવાની અધીરાઈ હતી. ‘એ મેગેઝીનના પ્રકાશનનો પ્રારંભ આપણી દિલ્હીની નવી ઓફીસની સાથે થશે એટલે, તારે દિલ્હી શિફ્ટ થવું પડશે.’ ચિત્રાએ ખુલાશો કરતાં કહ્યું. ‘ઓહ... નો.’ સ્હેજ નિરાશાના ભાવ સાથે આટલું બોલી ચુપ થઇ ગઈ.વૃંદાના ચહેરા પર અસંતુષ્ટિની સંજ્ઞા જોઇ ચિત્રાએ પૂછ્યું,‘કેમ શું થયું વૃંદા ? આ તો તારું મેગા ડ્રીમ હતું ? તો પછી કેમ આટલી નારાજગી ?‘હતું નહીં, હજુ પણ છે જ. પણ આ શહેર સાથે મારા રૂટ્સ જોડાયેલા છે. યુ નો વેરી વેલ. મારી એકલતાનો એક જ સાથીદાર છે. આ મારું મુંબઈ. અહીંનો સન્નાટો