આખરે એ મેરેજ ના દિવસો આવી પહોંચ્યા.. પહેલાં દિવસે મહેંદી નુ ફંક્શન હતું, જે સૈલેશ ના ઘર પર જ રાખેલ હતું ....પહેલાં રિવાજ મુજબ શૈલેષ ની બહેન ને મહેંદી લગાવવા માં આવી..પછી રિયા અને સ્નેહા બને વધારે જ ખુશ હતા, તો એ બને મહેંદી લગાવવા બેસી ગયા...હું , આરવ પ્રશાંત ને શિવાની વાતો કરતા બેસી ને કોલ્ડ ડ્રીંક નો આનંદ લઇ રહ્યા હતા, શૈલેષ પોતાના બધા ગેસ્ટ સાથે વાતો કરવા માં મસગુલ હતો... અમે એ વાતો સાંભળી રહ્યા હતા. તેના કાકાાજે હમેશાં લવ મેરેજ ની વિરુદ્ધ હોય તેે, અમારી તરફ તેંેને