Aspirants યુટ્યુબ સિરિઝ રિવ્યુ

(15)
  • 6k
  • 2
  • 1.7k

Aspirants યુટ્યુબ સિરીઝ રિવ્યુ ‌‌‌‌‌ એક્ટર, સ્ટોરી, સ્ક્રીનપ્લે, ડાયલોગ, મ્યુઝિક, બેગ્રાઉડ, ડાયરેક્શન બધું ‌જ એકદમ પરફેક્ટ છે.‌આ મેં જોયેલી સિરિઝમા સૌથી પરફેક્ટ લાગેલી સિરિઝ ‌છે. આ સિરિઝ‌ TVF દ્વારા રજુ થયેલી તેની બીજી સિરિઝો જેમ જ અવલ દરજ્જામા સૌથી ઉપર રાખી શકાય તેવી છે. આ ખાલી 5 એપિસોડની નાની સિરિઝ આપણને ખુબજ સારા લાઈફ લેશન શીખવી જાય છે. આ સિરીઝ ફિલ્મી દુનિયા અને રિયાલિટી‌ વચ્ચેનુ અતર દૂર કરે છે. ‌‌‌ Aspirants એટલે મહાત્વાકાક્ષી, કાઈક મેળવવા માટે પ્રયત્ન કરનાર. તો આ એવા જ Aspirants ની કહાની છે. 3 મીત્રો છે જે UPSC પાસ કરવા માંગે છે. IAS