સદ્નીગુણ ની સાધના

  • 1.7k
  • 2
  • 520

સદગુણની સાધના માનવીને જો રોટલી બનાવવી હોય તો પહેલા લોટ લઈને લોટને કેળવવો પડે તેમાં જરૂર મુજબ ના પાણી નો uઉપયોગ કરવો પડે અને પછી ભટ્ટી ને ગરમ કરે છે. તે મુજબ જ સદાચારી જીવન ગાળવાની ઈચ્છા ધરાવનાર માનવી તે માટે આવશ્યક સદગુણો પ્રાપ્ત કરવાની સાધનાનો અમુક ક્રમ ઠરાવીને તે મુજબ તેને અનુસરે છે. સદગુણોની પ્રાપ્તિમાં યોગ્ય ક્રમનું અનુસરણ, એ સદાચારી જીવન પ્રત્યેની પ્રગતિ માટેનું જરૂરી અજોડ અંગ છે. સદાચારના સર્વ ઉપદેશમાં એક સીડી બતાવવામાં આવેલી હોય છે, અમે તેની ઉપર ચડવું હોય તો છેક નીચેના પગથીએથી જ તેની શરૂઆત કરવી આવશ્યક છે. કારણ પહેલા નીચેના પગથિયાં ચડ્યા વિના તે