બારણે અટકેલ ટેરવાં - 19 - છેલ્લો ભાગ

(11)
  • 3.5k
  • 1
  • 1.1k

|પ્રકરણ – 19| ... ને બસ પછી જેમ ધાર્યું હતું એમ રવિવાર ની રાત સુધી. યલો સ્ટોનની યાત્રા.. ચાલી. મેં છેલ્લું કેનવાસ બનાવ્યું. અને પછી બધા સરખાવ્યા, વર્ણન કે વિડીઓ સાથે. મારી કલ્પના અને અમેરિકન્સ ની અભિવ્યક્તિ શરૂઆતમાં જુદી પડતી હતી.. છેલ્લા ચિત્રમાં ઘણું મેચ થયું. શિવાની ને મોકલ્યા. એનો પણ એ જ અભિપ્રાય હતો. એક રીમાર્ક કરી. રંગ મિશ્રણ અલગ છે અહી કરતા.. પણ સારું લાગે છે. અપનાવવા જેવું. એણે એ પણ જણાવ્યું કે નેક્સ્ટ પ્લાન પણ નક્કી છે.  એ જશે માઉન્ટ રુશ્મોર. અમેરિકન સંસ્કૃતિ અને હિસ્ટ્રીનું અનોખું મોન્યુમેન્ટ. વિગત માટે થોભો અને રાહ જુઓ. આખું વિક કાઢો.  કોની