અહંકાર - 23

(108)
  • 5.4k
  • 5
  • 2.8k

અહંકાર – 23 લેખક – મેર મેહુલ ભૂમિકા હાથમાં એક ફાઇલ લઈને રૂમમાં પ્રવેશી હતી. તેનાં જણાવ્યા અનુસાર તેની પાસે ખૂબ જ મહત્વની માહિતી મળી હતી. તેણે ટેબલ પર ફાઇલ રાખીને બે-ત્રણ કાગળો ઉથલાવ્યા. ત્યારબાદ એક કાગળ પર એ અટકી, જ્યાં એક કૉલ લોગમાં રાઉન્ડ કરેલું હતું. “જુઓ સર..” કહેતાં ભૂમિકાએ રાઉન્ડ પાસે આંગળી રાખી, “આ કૉલ ડિટેઇલ્સ હર્ષદ મહેતાની છે, હાર્દિકનાં મર્ડરની રાત્રે 3:32am, USA સ્થિત કોઈ ક્રેડિટ કાર્ડની કંપનીમાંથી હર્ષદને કૉલ આવ્યો હતો અને તેણે 37 સેકેન્ડ વાત પણ કરેલી છે” “મતલબ મારો ગટ્સ સાચો હતો, હર્ષદને એ રાત્રે હોશ આવ્યો હતો અને એણે પણ પોતાની કોઈ