અમે બેંક વાળા - 23. પરીક્ષા

  • 3.1k
  • 1
  • 1.3k

23. પરીક્ષાઆપણે હું નોકરીમાં રહ્યો તે પહેલાંના પાંચ વર્ષ અગાઉ 1975નો પ્રસંગ જોશું. એ પહેલાં પરીક્ષાની વાત નીકળી છે તો બેંકની CAIIB પરીક્ષાઓની એ જમાનાની વાત કરૂં.આજે પાર્ટ 1 JAIIB અને પાર્ટ 2 CAIIB કહેવાય છે. ત્યારે એ CAIIB I અને CAIIB II કહેવાતા. રજિસ્ટ્રેશન ની ફી 125 રૂ. જેવી અને પરીક્ષા ફી 75 થી 100 બધાં પેપરની. જ્યારે ક્લાર્કનો પગાર ગ્રોસ 525 રૂ. હતો. પરીક્ષાઓ પહેલાં સવારે 7.30 થી10.30 લેવાતી. મે અને નવેમ્બરમાં. પછી દર રવિવારે થઈ.આજે પણ વિચાર આવે છે કે પાર્ટ 1 માં ઇકોનોમિક જોગ્રોફી શું કામ હતું. હું મઝાક કરતો કે ઓફિસર થઈને ગુજરાત થી યુપી