સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 3

  • 4.4k
  • 3
  • 2.1k

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. ભૂતકાળમાં બંને ના સંબંધની વાત થાય છે. બંને પરિવારોની જેમ જ બંને છોકરાછોકરીને પણ સંબંધ બહુ જ ગમે છે. નિસંકોચ થી નયન પણ અનન્યા ને કહી દે છે કે એને પ્યારને ટ્રાય કરવા માટે એક છોકરીને પ્યાર માટે હા કહેલી! અનન્યા આ વાતથી હસી પડે છે. નયન એની સાળીના જવાબમાં પણ કહે છે કે મને તારી બહેન બહુ જ ગમે છે. એ દિવસથી એ બંને લોકો રોજ કોલ કરીને લાંબી વાતો કરતા હતા. પણ એક દિવસે અચાનક જ અનન્યા વાતવાતમાં ગુસ્સે થઈ ને કોલ પર વાત કરતી તો નયને એને મૂડ