પ્રણયનું પહેલું પગથિયું - ભાગ - 5 - છેલ્લો ભાગ

  • 3.9k
  • 1.3k

રોહનના પપ્પા વહેલી સવારે ઊઠીને રોહનને કહે છે બેટા કાલે આપણે છોકરી જોવા જવાનું છે યાદ છે ને તને....... હા, પપ્પા મને યાદ છે પણ પપ્પા તમને આવું નથી લાગતું કે મારા લગ્નની હજુ વાર છે. બેટા.... તું હવે નાનો નથી. હું આપણા કોઈ સમાજના માણસને મળું છું ત્યારે તે લોકો સૌથી પહેલાં મને એમ પૂછે છે કે તારા છોકરાની સગાઈ થઈ કે નહીં? હવે, મારે તારી કોઈ પણ વાત સાંભળવી નથી.કાલે આપણે છોકરી જોવા