આરોહ અવરોહ - 54

(139)
  • 6.8k
  • 3
  • 3.6k

પ્રકરણ - ૫૪ આધ્યાએ મલ્હાર સામે પોતાની જીવનની વાત આગળ વધારતાં કહ્યું, " હું ત્યાં શકીરાહાઉસમા મોટી થવા લાગી. થોડી મોટી થતા એ મારી પાસે બધું કામ કરાવતી. સાથે જ એ મારું શરીર ખુબ સુંદર સરસ રહે એ માટે નાનપણથી એ કહે મુજબ જમવાનું નિયંત્રણ કરાવતી. મારી મરજી મુજબ હું કંઈ ન કરી શકું. શરુઆતમાં તો એનાં ત્યાં ઘણી છોકરીઓ કામ માટે આવે અને જતી રહે નોકરીની જેમ જ. પણ એમાં શકીરા હાઉસની ઘણી માહિતી લીક થતી હોય એવું લાગ્યું. કારણકે આખું શકીરાહાઉસ કોઈ લીગલ પરમિશન વિના જ ચાલતું હતું. એક દિવસ મને યાદ છે એ મુજબ હું છઠ્ઠા ધોરણમાં