આરોહ અવરોહ - 52

(121)
  • 6.6k
  • 2
  • 3.8k

પ્રકરણ - ૫૨ બપોરનાં બે વાગ્યાનો સમય થયો ત્યાં આધ્યા એ લોકો રહે છે એ બંગલામાં ડોરબેલ વાગી. કોઈનાં ફોન આવ્યાં વિના કોણ હશે એ વિચારીને ઘણીવાર સુધી કોઈએ દરવાજો ન ખોલ્યો. અને એમાં પણ બપોરનો સમય હોવાથી વધારે સૂમસામ હોય. ડોરબેલ લાબા સમય સુધી વાગતી રહી. એ લોકોએ કોણ છે એવી બૂમ મારી પણ સામેથી કોઈ અવાજ ન આવ્યો. સોના : " ખોલવું નથી આપણે. ઉત્સવ કે મલ્હાર હોય તો ફોન કરીને જ આવે ને? કદાચ મલ્હાર પાસે નંબર ન હોય તો સામે અવાજ તો આપે જ ને?" એટલામાં જ લેન્ડલાઇન પર ફોન આવ્યો. "કર્તવ્ય મહેતા છું. તમને ખાસ