આરોહ અવરોહ - 51

(108)
  • 6.1k
  • 5
  • 3.6k

પ્રકરણ - ૫૧ આધ્યા અને સોના સવારથી બેચેન છે. ચારેય જણા મળીને વિચારી રહ્યા છે કે ઉત્સવ એ દિવસે ગયાં પછી નથી એનો ફોન કે એ પોતે પણ આવ્યો નથી. કોઈ સમાચાર નથી બાકી એ પહેલાં તો ભલે એ ન આવે પણ ફોન કરીને સમાચાર તો અચૂક લે જ. આધ્યા વિચારવા લાગી કે ઉતાવળમાં એ મલ્હાર પાસેથી એ દિવસે મલ્હારનો નંબર લેવાનો પણ ભૂલી ગઈ. એ પણ એ પછી આવ્યો નથી. સોના : " કંઈ અજુગતું તો નહીં બન્યું હોય ને? મને ચિંતા થાય છે. ઉત્સવ ફોન પણ ઉપાડતો નથી." "ચિંતા ન કર. જો કે મને પણ મનમાં ઊડે ઊડે