આરોહ અવરોહ - 50

(125)
  • 5.7k
  • 5
  • 3.5k

પ્રકરણ - ૫૦ ડૉક્ટરને જોતાં ખબર વર્ષાબેનને અને ઉત્સવ એ લોકોને ખબર પડી કે એ તો એમનાં સારાં ઓળખીતા ડૉક્ટર છે. એટલે સારવાર બાબતે વર્ષાબેનની ચિંતા બહું ઓછી થઈ ગઈ. દિલીપભાઈનું નામ આમ પણ બિઝનેસની દુનિયામાં જાણીતું છે. એ જ રીતે એ દિપેનભાઈ પણ એટલું સારી રીતે ઓળખે છે. ડૉક્ટર તો ત્યાંથી " વી ટ્રાય અવર બેસ્ટ ભાભી" કહીને નીકળી ગયાં પણ વર્ષાબેનને એમનાં સવાલોનાં જવાબ માટેની સહુની ચુપકીદી એમને વધારે અકળાવી રહી છે. એ બોલ્યાં, " ઉત્સવ બોલ બેટા ,કંઈ તો વાત છે. પપ્પા કોઈ મુશ્કેલીમાં છે? કોઈ ધંધામાં ચિતા કે એવું તો નથી ને? એ કોઈ દિવસ આવી