આરોહ અવરોહ - 49

(123)
  • 6k
  • 4
  • 3.7k

પ્રકરણ - ૪૯ બાર જેટલી સુંદર યુવાન દીકરીઓને અહીં આ રીતે જોતાં બધાં જ ડઘાઈ ગયાં. કર્તવ્ય એમને આ રીતે રૂમમાં પુરેલા જોઈને એ તરત બોલ્યો, " આવું કેમ છે? બધાને કેમ પૂરી દીધાં છે? રોજ રાત્રે અહીં આવું થાય છે?" "ના જ્યારે. આ વ્યક્તિ આવે અને એનામાં કોઈ વાસના ભભૂકતી હોય ત્યારે... કોઈને એમની આ હરકતો ખબર ન પડે એટલે." અંતરા દિલીપ ઝરીવાલા સામે ઈશારો કરતાં બોલી. કર્તવ્યએ તરત જ ત્યાથી એક ફોન કર્યો. ને ફોન મૂકતા તરત જ એ છોકરીઓને કહ્યું, " તમારો સામાન પેક કરી દો." ને પછી તો થોડી જ વારમાં કેટલાક માણસો આવી ગયાં. પછી