આરોહ અવરોહ - 47

(106)
  • 5.7k
  • 3
  • 3.8k

પ્રકરણ - ૪૭ આધ્યા ઘણીવાર સુધી રડતી રહેલી સોનાને ચૂપ કરાવતાં શાંતિથી પૂછવા લાગી, "શું થયું સોના? હવે તો બોલ...તો મને કંઈ સમજાય. હવે તો આપણે નક્કી કરી દીધું છે કે આપણી લાઈફમાં ના મલ્હાર કે ના ઉત્સવ રહેશે..." "જેટલી ઝડપથી અને સહેલાઈથી તું બોલી એટલું સહેલું છે ખરેખર કોઈને ભૂલવું? હું કેટલો પ્રયત્ન કરું પણ કોણ જાણે ઉત્સવને હું ભુલાવી શકતી નથી. જીવનમાં પહેલીવાર કોઈને સાચો પ્રેમ થયો છે એ પણ કદાચ... આમ ગુમાવી દેવો પડશે...હવે તો ફક્ત મને જ નહીં પણ એને પણ મારા માટે લાગણી છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે." આધ્યા ખુશ થતાં બોલી, " કેમ