આરોહ અવરોહ - 45

(126)
  • 6.3k
  • 3
  • 3.8k

પ્રકરણ - ૪૫ આધ્યા સોનાની સામે જોઈને બોલી, " શું થયું? તને કેમ એવું લાગ્યું? મલ્હારે કંઈ કહ્યું કે પછી ઉત્સવે?" "પ્રેક્ટિકલી સાચી વાત કરું તો એક શાન, મોભાદાર, ગણાતા શાહુકાર સમાજમાં કોલગર્લની બહું ખરાબ છાપ હોય છે. આજ સુધી કેટલાય લોકો સાથે આપણે મને કે કમને કે મજબૂરીમાં ઘણી રાત વીતાવી ચુક્યાં છીએ. હું કંઈ નહીં છુપાવુ જેમ તને મલ્હાર માટે લાગણી છે એમ જ મને ઉત્સવ માટે પણ જાણે અજાણે લાગણી બંધાઈ છે. પણ એ લોકોનું મન તો કળી શક્યા નથી કે એમનાં મનમાં આપણાં માટે શું ચાલી રહ્યું છે. પણ એક એ પણ હકીકત એ લોકો અમીર