આરોહ અવરોહ - 41

(121)
  • 7.1k
  • 2
  • 3.9k

પ્રકરણ - ૪૧ કોઠો બંધ કરવાની વાત સાભળીને જ અંતરાના પગ થંભી ગયાં. એ સ્નેહલભાઈ અને વંદનભાઈ તરફ જોઈને બોલી, " આ બે વ્યક્તિને મેં મારાં માણસો દ્વારા મોકલી દીધેલાં. એટલે તને બોલાવીને લાવ્યાં એમ ને? પણ એમનાં આવવાથી હું તો ઉલટું સમજી હતી. આ કોઠો બંધ કરાવવા જેવું મોટું લક્ષ્ય છે તમારું એ તો ખબર જ નહોતી. એનાં વિશે ક્યારેય વિચાર્યુ જ નહોતું, પણ એનાથી તમને શું મળશે?" "અમને તો શું મળવાનું? કેટલીય મજબૂરીમાં પોતાનાં દેહને રોજેરોજ કુરબાન કરતી સ્ત્રીઓને મુક્તિ..." અંતરા હસીને બોલી, " આ હવસથી ભરપૂર પુરુષ પ્રધાન સમાજમાં એ શક્ય છે? એવું જ હોય તો શું