આરોહ અવરોહ - 39

(114)
  • 6.1k
  • 7
  • 3.9k

પ્રકરણ - ૩૯ રાતનાં સમયે જ શકીરા ફરી પોતાનાં નવાં શકીરા હાઉસમાં સજીધજીને જાણે કોઈ આવકારવા બેઠેલી છે. ફરી એજ રીતે કે કોઈ પણ પુરુષને પોતાની બાહોમાં આવવા મજબૂર કરે એ જ રીતે કપડાં પણ પહેર્યા છે. એ જ સમયે એક વ્યક્તિ શકીરા હાઉસમાં પ્રવેશ્યો. એણે શકીરાને આમ બેઠેલી જોઈ. એ કંઈ બોલે એ પહેલાં જ શકીરા ઉભી થઈને પોતાનાં કપડાં સરખા કરવા લાગી. પછી તરત બોલી, " અરે અશ્વિન તુમ યહાં? અભી? ઈસુએ વક્ત?" " ક્યા હુઆ? તુજે સરપ્રાઈઝ પસંદ નહીં આયા. મુજે લગાવી તું ખુશ હો જાયેગી. પર તું એસે જૈસે કસ્ટમર તેરે પાસ હી આનેવાલે હો એસે