આરોહ અવરોહ - 37

(110)
  • 6.4k
  • 2
  • 3.6k

પ્રકરણ - ૩૭ આધ્યા અને સોના ચારેય જણા જેવાં એ વ્યક્તિને અનુસરતાં ચારેય જણા બગીચાની બહાર નીકળ્યાં કે ત્યાં જ સામે સાઈડમાં એક ગાડી ઉભેલી દેખાઈ એ તરફ એ વ્યક્તિ ચારેયને લઈ ગયો. એ વ્યક્તિ બોલ્યો, " મેમ તમે લોકો બેસી જાવ. હું તમને યોગ્ય જગ્યાએ પહોંચાડી દઈશ. જરાય ચિંતા ન કરો." આજુબાજુ સહેજ નજર નાખતાં ચારેય જણા એક પછી એક ગાડીમાં પાછળની સીટ પર ગોઠવાયાં. તરત જ ડ્રાઈવરે ગાડી શરું કરીને ફટાફટ ગાડી ઉપાડી દીધી. એક વાર આધ્યાએ એ વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયાસ કરતાં કહ્યું," તમે કર્તવ્ય સાહેબને ત્યાં કામ કરો છો? એ કોણ છે મને જરા માહિતી