આરોહ અવરોહ - 36

(112)
  • 6.1k
  • 2
  • 3.8k

પ્રકરણ - ૩૬ કર્તવ્ય ડૉક્ટર માનવ સાથે મિતાલી પેશન્ટના ડિસ્ચાર્જ થયાંની જાણ થતાં તરત જ હોસ્પિટલમાંથી નીકળીને ફટાફટ ગાડીમાં બેઠો. એણે હ આધ્યા લોકોએ લખાવેલું હતું એ એડ્રેસ કોઈને પૂછયું. પણ જાણે કંઈ મેળ જ નહોતું ખાતું. જે એરિયા છે એમાં એવું કંઈ લોકેશન નથી. જે સ્થળો છે એ બીજાં એરિયામાં બતાવે છે. બધાનું કહેવું એવું જ અલગ અલગ દર્શાવી રહ્યું છે. છતાં હિંમત હાર્યા વિના ફટાફટ એ જગ્યાની પૂછપરછ કરતો એક અંતરિયાળ જગ્યાએ પહોંચ્યો. એ જગ્યા તો કોઈ વિચિત્ર જગ્યા દેખાઈ. એકલો ઔધોગિક વિસ્તાર. એ પણ યોગ્ય એડ્રેસ તો છે જ નહીં. પૂછપરછ પણ કરી પણ એવું કોઈ મિતાલી