આરોહ અવરોહ - 34

(106)
  • 5.9k
  • 4
  • 3.8k

પ્રકરણ - 34 આધ્યાને લોહીની બોટલો ચડાવી અને ઈન્જેક્શન અને દવાઓ આપ્યાં પછી લગભગ બે દિવસ થઈ ગયાં છે. એની તબિયતમાં પણ સુધારો આવ્યો છે. તાવ આવવાનો પણ બંધ થયો છે. ચહેરા પરની ફિકાશ પણ હવે થોડી ગુલાબી ગાલ બનીને એનાં ચહેરાને વધારે સુદર બનાવી રહી છે આજે. બધાં આધ્યાને સારું થતાં ખુશ છે. સાથે જ આધ્યાની સાથે રહેવાની ત્રણ જણાની પરમિશનથી બધાને રાહત છે બાકી હોસ્પિટલમાં બેથી વધારે લોકોને દર્દી સાથે રહેવાની પરમિશન જ ન મળે. હજુ સુધી તો આ કારણે રહેવાની ચિંતા નહોતી થઈ. ડૉક્ટર રાઉન્ડમાં આવવાની તૈયારી થઈ છે. આજે આધ્યાને સારું લાગી રહ્યું છે. આધ્યા: "