આરોહ અવરોહ - 32

(127)
  • 6.9k
  • 3
  • 3.9k

પ્રકરણ - 32 કર્તવ્યને સમર્થ ઘરે લઈ આવ્યો. સમર્થને તો એનાં ઘરે બધાં ઓળખતાં હોવાથી અને વળી સમર્થના ઘરે પણ બધાં ફ્રી માઈન્ડના હોવાથી એમણે તરત જ કર્તવ્યને સુવાડીને એનાં માટે લીબું શરબત બનાવીને આપ્યું. એનાં મમ્મી એ જ કહ્યું કે એને મગજમાં કોઈ ચિંતા લાગે છે એટલે જ આટલું ડ્રિંક કરી દીધું છે બાકી એ તો કોઈ દિવસ ચાને પણ અડતો નથી. રાત્રે અહીં જ સુવા દે ખોટું ઘરે ચિંતા કરશે. પણ એટલું સારું છે કે એ કંઈ પણ વાતચીત કરવાને બદલે સૂઈ જ રહ્યો છે. સમર્થે થોડીવાર પછી એને પોતાનાં રૂમમાં સુવાડીને દીધો. એનાં ઘરે ફોન કરીને જાણ